કોથમીર તમારા સ્વાસ્થ્યને ચોંકાવનારા ફાયદા આપે છે



કોથમીરનું જ્યુસ પીવાથી શરીર ડિટોક્સ થાય છે



કોથમરી હાડકા માટે પણ ખૂબ જ સારી



કોથમીર ખાવાથી અદભૂત ફાયદા થાય છે



જો ખાલી પેટ તેનું જ્યુસ પીવામાં આવે તો ડબલ લાભ થશે



પાચન સંબંધિત સમસ્યાઓથી રાહત આપે છે



ભૂખ ન લાગવાની સ્થિતિમાં ભૂખ વધે છે



કોથમીર ન માત્ર ખાવાનો સ્વાદ વધારે છે પરંતુ સ્વાસ્થ્યને લાભ આપે છે



તેમાં ઘણા પોષકતત્વો જે સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે



જો નિયમિત તેનું જ્યુસ પીવામાં આવે તો ફાયદો થશે