ઓછું પાણી પીવાથી થાય છે આ 5 ગંભીર બીમારીઓ



શરીરમાં પાણીની કમી થવાથી અનેક બીમારીઓ થાય છે



પાણીની કમીથી શરીરના કામ કરતાં અંગો નબળા પડે છે



ઓછું પાણી પીવાથી કબજિયાતની તકલીફ રહે છે



પાણીની કમીથી યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનનો ખતરો વધે છે



ઓછું પાણી પીવાથી કિડનીની ગંભીર બીમારી થાય છે



શરીરમાં પાણીની કમીથી સ્કીન-ચામડીની બીમારીઓ થાય છે



ઓછું પાણી પીવાથી બ્રેન ફન્કશન નબળી પડી જાય છે



all photos@social media