કારેલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે



રોજ સેવનથી સ્વાસ્થ્યને પહોંચે છે અનેક લાભ



ડાયાબિટિસના દર્દી માટે કારેલા ઉપકારક છે



કારેલા બ્લડસુગરને કંટ્રોલ પણ કરે છે



કારેલા શરીરમાં તાકત પ્રદાન કરે છે



કારેલાના સેવનથી ભૂખ પણ વધે છે



દુબળા પાતળા લોકો માટે ઉત્તમ છે કારેલા



કારણ કે રોજ સેવનથી વજન પણ વધે છે



કારેલામાં પોટેશિયમની પ્રચૂર માત્રા છે



કારેલા હાર્ટ માટે પણ ઉપકારક શાક છે



બેડ કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે કારેલા



ઇમ્યુનિટી બૂસ્ટર છે કારેલનું શાક



વિટામિન સી એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે



સ્કિનના સ્વાસ્થ્યને પણ સુધારે છે કારેલાનું સેવન