ખરાબ આંતરડાના સ્વાસ્થ્યની સીધી અસર તમારા પાચન પર પડે છે.

આનાથી ઘણીવાર પેટમાં દુખાવો, ભારેપણું, હાર્ટબર્ન, ઓડકાર, કબજિયાત અને ઉબકા આવે છે

દરરોજની આ ખરાબ ટેવના કારણે પાચન તંત્ર પર ખરાબ અસર થાય છે

જે લોકો વધુ પડતા પ્રોસેસ્ડ ફૂડ ખાય છે તેઓના પાચનતંત્રને ખરાબ અસર થાય છે

આ આંતરડાના માઇક્રોબાયોમને વિક્ષેપિત કરી શકે છે અને આંતરડાને નુકસાન પહોંચાડી શકે છે.

Published by: gujarati.abplive.com

લોકો ઘણીવાર નાસ્તો છોડી દે છે અથવા અયોગ્ય રીતે ખાય છે. તેઓ ઘણીવાર ડિનર ખૂબ મોડું ખાય છે.

સમયસર ન ખાવાથી અથવા ભોજન છોડી દેવાથી ઉત્સેચકોના સ્ત્રાવ, એસિડ ઉત્પાદન અને અન્ય પરિબળો પર અસર થઈ શકે છે

પાણી એકંદર સ્વાસ્થ્યમાં ફાળો આપે છે. જે લોકો ઓછું પાણી પીવે છે તેમના માટે કબજિયાતનો ભોગ બનવું સામાન્ય છે.

પોષક તત્વોના શોષણ અને ઝેરી તત્વોને દૂર કરવા માટે પાણી જરૂરી છે.

લોકો મોડી રાત સુધી સ્ક્રીન સામે કલાકો વિતાવે છે. ઘણીવાર કામને કારણે લોકોને શારીરિક પ્રવૃતિઓ કરતા નથી

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો