દરેક ઋતુમાં ખજૂરનું સેવન સૌથી બેસ્ટ છે



ખજૂર ખાવાથી શરીરને ઘણા લાભ થાય છે



શરીરમાં વિટામિન B 12 નું યોગ્ય લેવલ હોવું જોઈએ



વિટામિન B 12 ઘટી જાય તો દવા અને ઈન્જેકશન લેવા પડે



વિટામિન B 12 નેચરલી વધારવું હોય તો દૂધમાં ખજૂર ઉમેરીને પી શકાય



ખજૂર વિટામિન B12નો સારો સ્ત્રોત છે



ખજૂર ખાવાથી વિટામિન B12 વધે છે



દૂધ અને ખજૂરનું સેવન કરો



દૂધમાં પલાળીને ખજૂર ખાવી જોઈએ



આજે જ તમારા ડાયેટમાં ખજૂર સામેલ કરો