90 દિવસ આ ડિટોક્સ ડ્રિન્ક લેશો તો શું થશે અસર



આ 7 બીમારીમાં જીરૂ છે ઔષધ સમાન



ડાયાબિટીસમાં જીરૂ ઔષધનું કરે છે કામ



એનીમિયામાં પણ અસરકારક છે જીરૂનું સેવન



જીરૂમાં મોજૂદ કેલ્શિયમ હાડકાંને કરશે મજબૂત



સ્કિનની ખીલ જેવી અનેક સમસ્યાને દૂર કરશે



તેમાં મોજૂદ થાઇમોલ પાચનતંત્રને દુરસ્ત કરશે



જીરામાં મોજૂદ આ તત્વો બ્રેઇનની ક્ષમતા વધારશે



જીરા પાણી ખાલી પેટ પીવાથી ઘટશે વજન



ગેસ એસિડીટીની સમસ્યામાં પણ કારગર છે