બેલી ફેટને ઘટાડશે આ ડિટોક્સ ડ્રિન્ક

Published by: gujarati.abplive.com

આ ડિટોક્સ ડ્રિન્કને સવારે ખાલી પેટ પીવો

Published by: gujarati.abplive.com

આ ડ્રિન્ક પીધા બાદ 3 કલાક બાદ જ કંઇ ખાવું

Published by: gujarati.abplive.com

આ ડ્રિન્કથી ફેટ બરફની જેમ ઓગળશે

Published by: gujarati.abplive.com

ડિટોક્સ ડ્રિન્ક બનાવવા માટે 6 વસ્તુની જરૂર પડશે

Published by: gujarati.abplive.com

જીરૂ, વરિયાળી, અજમા, લીંબુનો રસ, આદુનો રસ અને પાણી

Published by: gujarati.abplive.com

એક - એક ચમચી વરિયાળી, જીરૂ અને અજમાને રાતે પાણીમાં પલાળી દો

Published by: gujarati.abplive.com

સવારે આ પાણીમાં એક ગ્લાસ પાણી ઉમેરોને ઉકાળો

Published by: gujarati.abplive.com

અડધું પાણી રહે ત્યાં સુધી ઉકાળો

Published by: gujarati.abplive.com

બાદ તેને હૂફાળું થવા દો

Published by: gujarati.abplive.com

હવે આ ડ્રિન્કમાં આદુ અને લીબુનો રસ ઉમેરો

Published by: gujarati.abplive.com

આ ડિટોક્સ ડ્રિન્કને ખાલી પેટ સવારે રોજ પીવો

Published by: gujarati.abplive.com

વેઇટ લોસ, ગેસ એસેડિટીમાં આ ડ્રિન્ક કારગર છે.

Published by: gujarati.abplive.com