વજન ઉતારવા માટે આ 7 ફૂડને કહો અલવિદા

Published by: gujarati.abplive.com

ખાંડવાળા સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ઓછું કરો.

Published by: gujarati.abplive.com

કેક, પેસ્ટ્રી અને કૂકીઝ જેવા મીઠાઈવાળા ખોરાક મર્યાદિત કરો.

Published by: gujarati.abplive.com

સમોસા, કચોરી અને ભજીયાં જેવા તળેલા ખોરાક ઓછા ખાઓ.

Published by: gujarati.abplive.com

બટાકાની ચિપ્સ અને પેકેટવાળા નાસ્તાથી અંતર રાખો

Published by: gujarati.abplive.com

વારંવાર ફાસ્ટ ફૂડ ખાવાની આદત છોડો.

Published by: gujarati.abplive.com

સફેદ બ્રેડ અને મેંદામાંથી બનેલી વસ્તુઓ :છોડો

Published by: gujarati.abplive.com

ઘઉની રોટલી ભાતને ડાયટમાંથી દૂર કરો

Published by: gujarati.abplive.com

આહારમાં શાકભાજી, ફળો અને પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરો.

Published by: gujarati.abplive.com

યાદ રાખો, વજન ઘટાડવા માટે સંતુલિત આહાર અને નિયમિત કસરત બંને જરૂરી છે.

Published by: gujarati.abplive.com