વટાણા ખાવા દરેક લોકોને પસંદ છે



ચોમાસામાં લોકો તાજાને બદલે ફ્રોઝન વટાણાનો ઉપયોગ કરે છે



રોજ ઉપયોગ કરવો સ્વાસ્થ માટે નુકસાનકારક



ફ્રોઝન વટાણામાં સોડિયમ અને લેક્ટિવ જેવા તત્વો હોય છે



જે શરીરમાં ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે



ફ્રોઝન વટાણાથી પાચન પર સીધી અસર થાય છે



ફ્રોઝન ફૂડમાં સ્ટાર્ચની માત્રા વધારે હોય છે



સ્ટાર્ચ વજન વધારી શકે છે અને શરીરમાં ફેટ જમા કરે છે



તે શરીરમાં જઈ બ્લડશુગરને ઝડપથી વધારે છે



ડાયાબિટિસના દર્દીઓ માટે ખતરનાક બની શકે છે