રાત્રે મોબાઇલ વાપરવાથી ઊંઘમાં ખલેલ પડે છે

Published by: gujarati.abplive.com

મોબાઇલની લાઇટ આંખોને નુકસાન કરે છે

લાંબા સમય સુધી સ્ક્રીન જોવાથી આંખોમાં થાક આવે છે

રાતના સમચે મોબાઇલના ઉપયોગથી મગજ નકારાત્મક અસર થાય છે

વધારે સમય રાત્રે મોબાઇલ વાપરવાથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે

માથાનો દુખાવો પણ વધે છે

યાદશક્તિ પર નકારાત્મક અસર થાય છે

મોબાઇલનો વધારે ઉપયોગ કરવાથી માનસિક તણાવ વધે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.