શકરટેટી એ ઉનાળાનું સામાન્ય ફળ છે



આ ખાવાથી શરીરમાં પાણીની કમી નથી થતી



શકરટેટી છે પોષક તત્વોનો ભંડાર, જાણો તેના ફાયદા



શકરટેટીમાં ફાઈબર, આયર્ન અને વિટામિન સી હોય છે.



આ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે



તમે કોઈપણ ચેપથી સુરક્ષિત રહેશો



શકરટેટીમાં વિટામિન એ અને કેરોટીન મળી આવે છે.



જે તમારી આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



શકરટેટી શરીરમાં એનર્જી જાળવી રાખે છે



શકરટેટીમાં ફોલિક એસિડ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખે છે.