શરીરના વિકાસ માટે વિટામીન્સ અને મિનરલ્સ જરુરી છે



જો કોઈ વિટામિનની ઉણપ હોય તો શરીરમાં તેની અસર દેખાવા લાગે છે



આજે આપણે જાણીશું કે વિટામીન સીની ઉણપથી શરીરમાં કેવા લક્ષણો દેખાય છે



વિટામિન સીની ઉણપને કારણે શરીરમાં સતત થાક લાગે છે



પેઢામાં સોજો, દાંત ઢીલા પડવા જેવી સમસ્યા થાય છે



વાળ પાતળા થવા અને તૂટવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે



પેઢામાંથી લોહી નીકળવા લાગે છે



સાંધા અને સ્નાયુઓમાં દુખાવો



આ સમસ્યાઓથી બચવા તમારા આહારમાં વિટામિન સીથી ભરપૂર ફળો સામેલ કરો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો