ઘઉંની રોટલી ભલે આપણો મુખ્ય આહાર હોય, પરંતુ તે સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.

Published by: gujarati.abplive.com

મુખ્ય સમસ્યા ઘઉંમાં રહેલું 'ગ્લૂટેન' છે, જેના કારણે ભારતમાં ઘણા લોકોને એલર્જી અને પાચનની તકલીફો થાય છે.

Published by: gujarati.abplive.com

હેલ્થ એક્સપર્ટ ડો. તરંગ કૃષ્ણાના મતે, આજકાલ બજારમાં મળતા ઘઉં જેનેટિકલી મોડિફાઇડ (GM) હોય છે, જે વધુ નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

ડોક્ટરના જણાવ્યા મુજબ, સતત 21 દિવસ સુધી ઘઉં ન ખાવાથી શરીર પર 3 મોટા હકારાત્મક ફેરફારો જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

ફાયદો 1 (વજન): 21 દિવસ ઘઉંની રોટલી બંધ કરવાથી વજન ઘટાડવામાં ખૂબ જ મદદ મળે છે.

Published by: gujarati.abplive.com

આ સમય દરમિયાન, તમે ઓછી કેલરીવાળી બાજરી, જુવાર કે રાગીની રોટલી ખાઈને ઝડપથી વજન ઉતારી શકો છો.

Published by: gujarati.abplive.com

ફાયદો 2 (પાચન): ગ્લૂટેનને કારણે થતી ગેસ, અપચો અને પેટ ફૂલવાની સમસ્યામાં તાત્કાલિક રાહત મળે છે.

Published by: gujarati.abplive.com

ઘઉં બંધ કરવાથી પાચન તંત્રને જરૂરી આરામ મળે છે અને તે ફરીથી મજબૂત બને છે.

Published by: gujarati.abplive.com

ફાયદો 3 (બ્લડ સુગર): ઘઉંમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધુ હોય છે, જે બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધારી શકે છે.

Published by: gujarati.abplive.com

આમ, 21 દિવસ ઘઉં ન ખાવાથી ડાયાબિટીસના દર્દીઓનું શુગર લેવલ પણ વધુ સારી રીતે નિયંત્રણમાં રહે છે.

Published by: gujarati.abplive.com