જમ્યાં બાદ આ ભૂલ નુકસાન કરશે



જમ્યા બાદ તરત ઊંઘી ન જાવ



તેની હાર્ટ બર્ન એસિડિટી ગેસ થશે



ખાધા બાદ તરત બ્રશ ન કરો



તેનાથી ઇનેમન ખરાબ થઇ શકે છે



જમ્યાંના 30 મિનિટ બાદ બ્રશ કરવું



જમ્યાના તરત બાદ પાણી ન પીવો



જમ્યાના તરત બાદ પાણી પીવાથી પાચન થતું નથી



જમ્યાંના 30 મિનિટ બાદ જ પાણી પીવો



જમ્યાં બાદ તરત જ એક્સરસાઇઝ ન કરો



ડાયજેસ્ટેટિવ સિસ્ટમને બ્લડ ફ્લો નથી થતો



હાર્ટ અટેકનો પણ ખતરો વધે છે



જમ્યા બાદ ખાટા ફળોનું ન કરો સેવન



એસિડ રિફલેકશનથી હાર્ટ બર્ન થાય છે.