કાકડી સાથે ભૂલથી પણ ન ખાશો આ ચીજ



કાકડી પૌષ્ટીક ફાયદાકારક આહાર છે



કાકડીનું સેવન શરીરને હાઇડ્રેઇટ રાખે છે



કાકડીમાં પોટેશિયમ, મેગ્નશિયમનો સોર્સ છે



કાકડીમાં પ્રોટીન, મેગેનીઝ,ફાઇબર છે



કાકડી સાથે ટામેટાનું સેવન ન કરો



કાકડી ખાધા બાદ પાણી પીવાનું ટાળો



પાણી કાકડીમાં હોય છે જેથી તરત ન પીવો



કાકડીની સાથે મૂળાનું સેવન પણ ટાળો



કાકડીની સાથે ડેરી પ્રોડક્ટનું સેવન ટાળો



કાકડી સાથે મસાલેદાર ફૂડ ન ખાશો



આ બધું સાથે ખાવાથી થશે તકલીફ



બ્લોટિંગ, પેટમાં ગેસ અપચ થઇ શકે છે