સાવધાન ખાટા ફળ સાથે ન ખાશો આ ચીજ



ખાટા ફળો સાથે દૂધ લેવું નુકસાનકારક છે



ખાટા ફળો સાથે દૂધ પીવું વિરૂદ્ધ આહાર છે



જમવાની સાથે પણ જ્યુસ પીવુ હાનિકારક છે



પાચનતંત્ર પર તેની ખરાબ અસર થશે



ત્વચાની પણ સમસ્યા થઇ શકે છે



સ્કિન એલર્જીની સમસ્યા થઇ શકે છે



ખંજવાળની સમસ્યા થઇ શકે છે