લિવર રહેશ જીવનભર હેલ્ધી કરો આ 5 કામ



હેલ્ધી લીવર માટે ડાયટમાં સામેલ કરો આ ફૂડ



લીલા પાંદડાવાળા શાકનું સેવન કરો



પાલક કેળ જેવા શાકનું કરો સેવન



ગાજર અને બીટમાં બીટાઇન હોય છે



જે લીવરની કોશિકાની મરમ્મત કરે છે



હળદર પણ લીવરને ડીટોક્સીફિકેશન કરે છે



અવોકાડો ગ્લૂટાથિયોનનો એક સારો સ્ત્રોત છે



અખરોટ અળસીમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે



જે લીવરને ડિટોક્સિફાય કરે છે



પુરતુ પાણી પણ લીવરને ડીટોક્સીફાય કરે છે