વધતી ઉંમરે રોગમુક્ત રહેવા કરો આ કામ



વધતી ઉંમરે રોગમુક્ત રહેવા કરો આ કામ



વૃદ્ધાવસ્થામાં આ પોષકતત્વોને ડાયટમાં અચૂક કરો સામેલ



ઘરના વડીલોને આ ફૂડ ડાયટમાં અચૂક આપો



વૃદ્ધાવસ્થામાં તેમને ફિટ રાખવા માટે હેલ્ધી ફૂડ આપો



તેમની ડાયટમાં સાબૂત અનાજને અચૂક સામેલ કરો



સિઝનલ ફળો અને લીલા શાકભાજીનું કરાવો સેવન



પ્રોટીનયુક્ત ફૂડનું સેવન વધુ માત્રામાં કરાવો



વડીલોને ઓછા ફેટવાળા ડેરી ઉત્પાદકો આપો



પાચન દુરસ્ત રાખવા માટે ફાઇબર યુક્ત ફૂડ આપો



નિયમિત રીતે તેને તરલ પદાર્થનું સેવન કરવો



હાઇડ્રેઇટ રહેવા માટે પુરતુ પાણી પણ આપો



Thanks for Reading. UP NEXT

જામફળના પાન ખાવાથી ક્યા રોગ મટે છે?

View next story