ઉનાળામાં કરો આ કામ ફટાફટ ઉતરશે વજન



No ડાયટિંગ ન એક્સરસાઇઝ આ રીતે ઉતારો વજન



માત્ર ઊંઘની આ પેર્ટન વજન ઉતારવામાં કરશે મદદ



ઉનાળામાં આપનું વજન ફટાફટ ઉતારશે



નિયમિત ઊંઘ વેઇટ લોસ માટે જરૂરી છે



નિયમિત ભોજન લો અને ઊંઘ કરો



નિયમિત 7 કલાકની ઊંઘ ફેટ બર્ન કરે છે



નિયત સમયે ઊંઘો અને નિયત સમયે જાગો



ઊંઘની પેર્ટનને વારંવાર ચેન્જ ન કરો



ઓછી ઊંઘ શરીરમાં કોર્ટિસોલનું સ્તર વધારે છે



કોર્ટિસોલનું સ્તર વેઇટ ઘટાડવાની પ્રોસેસને રોકે છે



લંચ ડિનર બ્રેક ફાસ્ટ સમયસર કરો



આ ત્રણેય મિલ હેલ્ધી હોવા જોઇએ



આ આદત વેઇટ લોસમાં કરશે મદદ



Thanks for Reading. UP NEXT

વાળ સ્કિનને ગ્લોઇંગ કરશે આ ચીજનું સેવન

View next story