વધુ પ્રમાણમાં કેફીનથી શરીરમાં પાણીની કમી થઈ શકે છે

Published by: gujarati.abplive.com

હંમેશા કોફીનું મર્યાદિત સેવન કરવું જોઈએ

Published by: gujarati.abplive.com

વધુ પ્રમાણમાં કોફી શરીરને નુકસાન કરી શકે છે

Published by: gujarati.abplive.com

કોફી વધુ પ્રમાણમાં પીવાથી ઊંઘમાં ખલેલ, અનિદ્રા થઈ શકે

Published by: gujarati.abplive.com

વધારે કોફી પીવાથી ચિંતા અને બેચેની વધી શકે છે

Published by: gujarati.abplive.com

વધારે કોફી પીવાથી હૃદયના ધબકારા ઝડપી થઈ શકે છે

Published by: gujarati.abplive.com

કોફીનું વધારે સેવન કરવાથી બ્લડ પ્રેશર વધવાની શક્યતા

Published by: gujarati.abplive.com

હાથ-પગમાં કંપારી અથવા ગભરામણ થઈ શકે

Published by: gujarati.abplive.com

પેટમાં અસ્વસ્થતા, ઉબકા અથવા એસિડિટી થઈ શકે

Published by: gujarati.abplive.com

હંમેશા યોગ્ય માત્રામાં જ કોફીનું સેવન કરો

Published by: gujarati.abplive.com