શું આપને અનિંદ્રાની સમસ્યા છે કરો આ ઉપાય



શું આપને અનિંદ્રાની સમસ્યા છે



શું આપને અડધી રાત્રે નીંદ ખૂલ્લી જાય છે



આ 7 ફૂડનું સેવન લાવશે સારી ઊંઘ



રાત્રે સૂતા પહેલા હુંફાળું દૂઘનું કરે સેવન



કેળાનું રાત્રે સૂતા પહેલા કરો સેવન



ડેરી ઉત્પાદનોમાં ટ્રિપ્ટોફન હોય છે



જે ઊંઘ લાવવામાં મદદ કરે છે



રાત્રે ભાત ખાવાથી સારી ઊંઘ આવે છે



બદામનું સેવન કરવાથી સારી ઊંઘ આવે છે