શિયાળાની ઠંડી હવા નસો સંકોચે છે, જેથી BP વધી શકે છે.

Published by: gujarati.abplive.com

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ આ ઋતુમાં ખાસ સાચવવું.

Published by: gujarati.abplive.com

લસણ ખાવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને નસો રિલેક્સ થાય છે.

Published by: gujarati.abplive.com

પાલક અને મેથીમાં રહેલું પોટેશિયમ BP સંતુલિત રાખે છે.

Published by: gujarati.abplive.com

અખરોટ અને બદામની હેલ્ધી ચરબી હૃદય માટે ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

ગરમ સૂપ પીવાથી શરીર ગરમ રહે છે અને નસોની જડતા ઘટે છે.

Published by: gujarati.abplive.com

સફરજન, નારંગી અને દાડમ હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

અળસી અને માછલીમાં રહેલું ઓમેગા 3 સોજો ઓછો કરે છે.

Published by: gujarati.abplive.com

શિયાળામાં યોગ્ય આહાર હૃદય અને મગજને સુરક્ષિત રાખે છે.

Published by: gujarati.abplive.com

કોઈપણ ફેરફાર કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com