શું ઓલિવ ઓઇલના સેવનથી હાર્ટ અટેકનું જોખમ ઘટે છે?

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓલિવ ઓઇલને હાર્ટ-હેલ્ધી ડાયટનો એક ભાગ માનવામાં આવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તેમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ જોવા મળે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ પ્રકારની ચરબી સંતૃપ્ત ચરબીના સ્થાને ઉપયોગી વિકલ્પ બની શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓલિવ ઓઇલનું મર્યાદિત સેવન હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખાસ કરીને એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલનો ઉપયોગ કરી શકાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓલિવ ઓઇલનો મર્યાદિત ઉપયોગ રસોઈમાં કરી શકાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જોકે, માત્ર ઓલિવ ઓઇલથી હાર્ટ અટેકનું જોખમ દૂર થતું નથી.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાર્ટ હેલ્થ માટે સંતુલિત આહાર અને નિયમિત કસરત પણ જરૂરી છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વધુ પડતા તેલનું સેવન કરવાથી કેલરીનું પ્રમાણ વધી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તેથી ઓલિવ ઓઇલનું સેવન પણ યોગ્ય માત્રામાં કરવું મહત્વપૂર્ણ છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ