ડાર્ક ચોકલેટમાં ફાઇબર હોવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે

આ કારણે વજન કંટ્રોલમાં રહે છે

ડાર્ક ચોકલેટમાં રહેલા ફ્લેવોનોઇડ્સ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

ડાર્ક ચોકલેટ એન્ટીઑક્સિડન્ટ્સનો સારો સ્ત્રોત

મગજમાં રક્તપ્રવાહ સુધારવામાં ડાર્ક ચોકલેટ મદદરૂપ

ડાર્ક ચોકલેટ મર્યાદિત માત્રામાં ખાવાથી તણાવ ઘટાડવામાં મદદ મળી શકે

બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવામાં ડાર્ક ચોકલેટ ફાયદો કરી શકે

તેમાં મેગ્નેશિયમ, આયર્ન અને કૉપર જેવા મહત્વના ખનિજ તત્વો હોય છે

ડાર્ક ચોકલેટ મર્યાદિત માત્રામાં ખાવાથી વધુ લાભ થઈ શકે

વધુ માત્રામાં ખાવાથી વજન ઘટવાને બદલે વધી શકે છે