મધને આયુર્વેદમાં અમૃત સમાન ઔષધી માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

મધમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન બી6, સી, ફોલેટ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ હોય છે

Published by: gujarati.abplive.com

મધના અનેક સ્વાસ્થ્ય લાભો છે

Published by: gujarati.abplive.com

જો કે, ઘણીવાર તમે સાંભળ્યું હશે કે મધ ક્યારેય ખરાબ થતું નથી

Published by: gujarati.abplive.com

હા આ વાત સાચી છે, જો મધ કુદરતી (પ્રાકૃતિક) હોય, તો તે ખરાબ નહીં થાય

Published by: gujarati.abplive.com

જો શુદ્ધ મધને સીલબંધ કન્ટેનરમાં અને સૂકી, ઠંડી જગ્યાએ રાખવામાં આવે, તો તે વર્ષો સુધી સુરક્ષિત રહે છે

Published by: gujarati.abplive.com

મધની જારમાં ગંદી ચમચીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ

Published by: gujarati.abplive.com

રોજિંદા એક ચમચી મધને ગરમ પાણીમાં ભેળવીને પીવાથી આપણી પાચન શક્તિ સારી રહે છે

Published by: gujarati.abplive.com

મધ ગળાની ખારાશ અને ઉધરસ જેવી સમસ્યાઓને ઠીક કરવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com