આજકાલ એસિડિટી એક ખુબ જ સામાન્ય સમસ્યા બની છે.

Published by: gujarati.abplive.com

ઘણા લોકો જાગીને ખાલી પેટે લીંબુ પાણી પીવે છે.

Published by: gujarati.abplive.com

લીંબુ પાણી વજન ઘટાડવામાં પણ અસરકારક મનાય છે.

Published by: gujarati.abplive.com

લીંબુનો રસ શરીરમાં ગયા પછી આલ્કલાઇન બને છે.

Published by: gujarati.abplive.com

તે પેટમાં રહેલા વધારાના એસિડને બેઅસર કરે છે.

Published by: gujarati.abplive.com

લીવર વધુ પિત્ત બનાવે છે, જેથી પાચન સારું થાય છે.

Published by: gujarati.abplive.com

પણ દરેક વ્યક્તિના શરીર પર આની અલગ અસર થાય છે.

Published by: gujarati.abplive.com

ગંભીર અલ્સર હોય તો ખાલી પેટે પીવું નુકસાન કરે.

Published by: gujarati.abplive.com

એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધું જ લીંબુ નાખવું જોઈએ.

Published by: gujarati.abplive.com

ભારે ભોજનના 30 મિનિટ પછી આ પાણી પીવું ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com