પપૈયું એક સ્વાદિષ્ટ ફળ છે



તેના સેવનથી શરીરને અનેક ફાયદા થાય છે



હવે સવાલ એ છે તે તેના સેવનથી વજન વધે છે કે ઘટે છે?



પપૈયું ખાવાથી સામાન્ય રીતે વજન ઘટાડવામાં મદદ મળે છે



પપૈયામાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે



એક કપ પપૈયામાં આશરે 60-62 કેલરી હોય છે



જે તેને વજન ઘટાડવા માટે ઉત્તમ ફળ બનાવે છે



પપૈયામાં ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે



ફાઇબર લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો