શું યુરીન વખતે થાય છે આ સમસ્યા, કરો આ ઉપાય



યુરીનમાં જલનની સમસ્યા થાય છે



યુરીનમાં જલનની સમસ્યાનો ઉપાય



ડાયટમાં ફેરફાર કરી ઉપાય મેળવો



આ સમસ્યા યૂટીઆઇના કારણે છે



આ સમસ્યામાં ક્રેનબરી જ્યુસનું સેવન કરો



યુરીન ઇન્ફેકશનમાં દહીંનું સેવન લાભકારી



આ સમસ્યામાં ખૂબ પાણી પીવો



વિટામિન સીથી ભરપૂર ફૂડ ખાવો



લસણ એન્ટી બેક્ટેરિયલ ગુણથી ભરપૂર છે.



તેમાં સલ્ફર અને અન્ટીઓક્સિડન્ટ છે.



જે ડિટોક્સિફિકેશનમાં સહાયક છે.



તાજા ફળો અને શાકભાજી ખાઓ