રોજના 10 હજાર પગલાં, ફીટનેસની દુનિયામાં આ એક મંત્ર બની ગયો છે

Published by: gujarati.abplive.com

આ સંખ્યા જાપાનમાં Manpo-kei નામના પેડોમીટર વિજ્ઞાપનથી શરુ થઈ હતી

Published by: gujarati.abplive.com

શું ખરેખર રોજ 10 હજાર ડગલાં ચાલવાથી ફીટ રહેવાય છે

Published by: gujarati.abplive.com

10 હજાર પગલાં 7થી 8 કિમી થાય છે

Published by: gujarati.abplive.com

આ અંતરથી 300થી 500 કેલરી બર્ન થાય છે

Published by: gujarati.abplive.com

નિયમીત વોક હૃદય રોગનું જોખમ ઘટાડે છે

Published by: gujarati.abplive.com

તે વજન ઘટાડવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

તે તણાવ અને ચિંતામાં ઘટાડો કરે છે

Published by: gujarati.abplive.com

તેનાથી બ્લડ સુગર નોર્મલ રહે છે

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com