બાઇક ચલાવતી વખતે સેફ્ટી માટે હેલ્મેટ ખૂબ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

માત્ર હેલ્મેટ પહેરવાથી વાળના ડીએનએ બદલાતા નથી.

Published by: gujarati.abplive.com

ખોટી રીતે હેલ્મેટ પહેરવાથી વાળ ખરવાનું જોખમ વધે છે.

Published by: gujarati.abplive.com

બહુ ટાઇટ કે બહુ ઢીલું હેલ્મેટ પહેરવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

હંમેશા યોગ્ય ફિટિંગવાળું જ હેલ્મેટ વાપરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

હેલ્મેટ પહેરતા પહેલાં માથા પર કોટન કપડું બાંધો.

Published by: gujarati.abplive.com

કોટન કપડું માથા પરનો પરસેવો સરળતાથી શોષી લે છે.

Published by: gujarati.abplive.com

હેલ્મેટના અંદરના પેડને સમયે સમયે સાફ રાખવું.

Published by: gujarati.abplive.com

ભીના વાળમાં હેલ્મેટ પહેરવાથી ફંગલ ઇન્ફેક્શન થાય છે.

Published by: gujarati.abplive.com

વાળની યોગ્ય સંભાળ ન રાખવાથી વાળ ખરવાની સમસ્યા થાય.

Published by: gujarati.abplive.com