શું સફેદ નમક કિડની ખરાબ કરે છે?

સફેદ મીઠુંમાં સોડિયમ છે

સોડિયમ પાણીનું સંતુલન જાળવે છે

ચેતા અને સ્નાયુઓના કાર્યમાં કરે છે મદદ

જરૂર કરતાં વધુ ખાવું હાનિકારક છે

શરીરમાં વધુ સોડિયમ BP વધારે છે

હાઈ બીપી કિડની પર પ્રેશર લાવે છે

ધીમે ધીમે ફિલ્ટરિંગ ક્ષમતા ઘટે છે.

આ કિડનીને ડેમજ કરી શકે છે.

જે કિડની ફેલ્યોરની સર્જે છે સ્થિતિ

દૈનિક મીઠાનું સેવન 5 ગ્રામ હોવું જોઈએ.