આ ચીજોને વાળ પર ભૂલથી પણ ન લગાડો

લીંબુનો રસ હેર પર ડાયરેક્ટ ન લગાવો

આ રસથી વાળ ડ્રાઇ વીક બને છે

આ કારણે વાળ તૂટવા લાગે છે

વાળમાં વધુ ગરમ તેલ ન લગાવો

ગરમ તેલથી ફોલિકલ્સ ડેમેજ થાય છે

હેર ડ્રાયરનો વધુ ઉપયોગ નુકસાનકારક

સ્ટ્રેટનર, કલર્સ કરવાથી પણ બચો

સલૂન હેર ટ્રીટમેન્ટ હેરને ડેમેજ કરે છે

હેર સ્પા સિવાયની તમામ ટ્રીટમેન્ટ નુકસાનકારક