સવારે ખાલી પેટ આ ડ્રિન્ક પીવાની ન કરશો ભૂલ



સવારે ખાલી પેટ ચા પીવાના નુકસાન જાણી લો



મોટાભાગના લોકો સવારે ચા પીવે છે



સવારની શરૂઆત ચા-કોફીથી કરે છે



ખાલી પેટ ચા પીવાથી નુકસાન થાય છે



સવારે ચા –કોફી પીવાની આદત ખોટી



બીપી, હાર્ટ રેટ અને શ્વાસની ગતિને અસર કરે છે.



ચા સુગરવાળી પીવાથી વજન વધે છે



બ્લડ સુગર પણ વધી શકે છે



ખાલી પેટ પીવાથી ગેસ થઇ શકે છે



એસિડિટીની સમસ્યા પણ થાય છે



મેટાબોલિઝમ પર વિપરિત અસર થાય છે



ચા-કોફી ભૂખને પણ ઓછી કરે છે