ન કરો ઇગ્નોર આ છે ડિપ્રેશનના પ્રારંભિક લક્ષણો



ન કરો ઇગ્નોર આ છે ડિપ્રેશનના પ્રારંભિક લક્ષણો



દિવસભર અને ખાસ કરીને સવારે ઉદાસી.



કારણ વિના ગુસ્સો ન કરવો



દિવસભર અને ખાસ કરીને સવારે ઉદાસી.



લગભગ દરરોજ થાક અને નબળાઈનો અનુભવો.



અયોગ્ય અથવા દોષિત લાગણીનો અનુભવ



લગભગ દરરોજ ખૂબ અથવા ખૂબ ઓછું સૂવું.



બધી પ્રવૃત્તિઓમાં નીરસતા અનુભવો.



કોઇ પણ કામમાં આનંદ ન આવવો