લીંબુ વિટામિન C અને એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર સુપરફૂડ છે.

Published by: gujarati.abplive.com

સામાન્ય સ્વાસ્થ્ય માટે સતત 20-30 દિવસ સુધી પીવું સુરક્ષિત છે.

Published by: gujarati.abplive.com

આયુર્વેદ મુજબ 1 મહિનો પીધા પછી 1 અઠવાડિયાનો બ્રેક લેવો જરૂરી છે.

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવા અને મેટાબોલિઝમ સુધારવા માટે તે શ્રેષ્ઠ પીણું છે.

Published by: gujarati.abplive.com

દિવસમાં માત્ર 1 ગ્લાસ (200-250 ml) લીંબુ પાણી પીવું જોઈએ.

Published by: gujarati.abplive.com

સવારે ખાલી પેટે હૂંફાળા પાણીમાં લીંબુ અને મધ નાખીને પીવું હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

તે કિડની સ્ટોનનું જોખમ ઘટાડે છે અને ત્વચા પર ચમક લાવે છે.

Published by: gujarati.abplive.com

નિયમિત સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે.

Published by: gujarati.abplive.com

એસિડિટી કે ગેસની સમસ્યા હોય તેમણે ડોક્ટરની સલાહ મુજબ પીવું.

Published by: gujarati.abplive.com

જો દાંત સેન્સિટિવ હોય તો અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ પીવું.

Published by: gujarati.abplive.com