લોકોના મનમાં ઘણીવાર આ પ્રશ્ન હોય છે કે તેમણે કેટલું પાણી પીવું જોઈએ.



સામાન્ય રીતે એક સ્વસ્થ વ્યક્તિને દિવસમાં 2 થી 2.5 લિટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.



નિષ્ણાંતોના મતે ઓછું પાણી પીવાથી કિડની પર ઘણી રીતે ખરાબ અસર પડે છે.



પાણી ઓછું પીવાથી કિડનીમાં પથરીઓનું જોખમ ખૂબ વધી જાય છે.



કિડનીને લોહીને ફિલ્ટર કરવા માટે વધુ મહેનત કરવી પડે છે, જે તેની કાર્યક્ષમતાને અસર કરે છે.



જો તમને પૂરતું પાણી ન મળે તો શરીરમાંથી ઝેરી તત્વો દૂર થઈ શકતા નથી અને કિડનીમાં ઝેરી તત્વો એકઠા થવા લાગે છે



શરીરને હાઇડ્રેટ રાખવા માટે ઓછામાં ઓછું 2.5 લિટર પાણી પીવું જોઈએ.



એક સ્વસ્થ વ્યક્તિએ કિડનીને સ્વસ્થ રાખવા માટે દરરોજ 3 થી 4 લિટર અથવા ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ.



આ શરીરમાંથી હાનિકારક ઝેર દૂર કરવામાં મદદ કરે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો