શરીરને હાઈડ્રેટ રાખવા રોજ 2-4 લિટર પાણી પીવું જરૂરી છે.

Published by: gujarati.abplive.com

પાણીની અછત શરીરમાં ડિહાઇડ્રેશન અને સમસ્યાઓ નોતરે છે.

Published by: gujarati.abplive.com

વડીલો હંમેશા સવારે નરણાકોઠે પાણી પીવાની સલાહ આપે છે.

Published by: gujarati.abplive.com

બ્રશ કર્યા વિના પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે.

Published by: gujarati.abplive.com

આ આદત બોડીને કુદરતી રીતે ડિટોક્સ કરવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

એસિડિટી અને અપચા જેવી સમસ્યાઓમાં તેનાથી રાહત મળે છે.

Published by: gujarati.abplive.com

કબજિયાતની તકલીફ હોય તો સવારે પાણી પીવું ખૂબ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

તેનાથી પાચનતંત્ર એકદમ મજબૂત અને સક્રિય બને છે.

Published by: gujarati.abplive.com

સવારે પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ (Immunity) માં વધારો થાય છે.

Published by: gujarati.abplive.com

આ સામાન્ય જાણકારી છે, સ્વસ્થ રહેવા આ નિયમ અપનાવવો સારો છે.

Published by: gujarati.abplive.com