કાકડીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



કાકડી આપણા શરીરને હાઈડ્રેટ રાખે છે



કાકડીમાં અંદાજે 95 ટકા પાણી હોય છે



હવે સવાલ થાય કે કાકડી ખાધા બાદ તરત પાણી પી શકાય



એક્સપર્ટનું માનવું છે કે કાકડી ખાધા પછી પાણી નુકસાન કરી શકે



તેનાથી પેટ ભારે લાગી શકે છે



આ સિવાય ગેસ અને પાચનની સમસ્યા ધીમી થઈ શકે છે



કાકડી ખાધા પછી પાણી પીવાથી બચો



કાકડી ખાવાથી પેટની અન્ય સમસ્યા પણ થઈ શકે



કાકડી ખાધા બાદ 20 મિનિટ પછી પાણી પીવું જોઈએ