કારેલા તેના કડવા સ્વાદ માટે જાણીતા છે



પરંતુ સ્વાસ્થ્ય માટે તેના અનેક ફાયદા છે



જોકે, તેના કેટલાક સંભવિત ગેરફાયદા પણ છે



કારેલાનું જ્યુસ બ્લડ સુગર લેવલ ઘટાડવામાં મદદ કરી શકે છે



કારેલામાં રહેલા ફાઈબર પાચનને સુચારુ રાખે છે.



વધુ પડતું સેવન કરવાથી પેટમાં દુખાવો, ઝાડા, ઉલટી જેવી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે



ગર્ભવતી મહિલાઓએ કારેલાનું જ્યુસ પીવાનું ટાળવું જોઈએ



જો તમે કોઈ ખાસ પ્રકારની દવાઓ લેતા હોય તો કારેલાનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી



કેટલાક લોકોને કારેલાથી એલર્જી થઈ શકે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો