સવાર પડતા જ લોકો કોફીનું સેવન કરે છે



કોફી પીવી દરેક લોકોને પસંદ હોય છે



પંરતુ કોફી પીવા માટેનો સમય યોગ્ય હોવો જોઈએ



કોફી પીવાથી શરીરને એનર્જી મળે છે



ખોટા સમયે કોફી પીવાથી ફાયદાને બદલે નુકસાન થાય છે



સવારે શરીરમાં કાર્ટિસોલ હોર્મોન વધુ હોય છે, જેથી કોફીની અસર ઓછી થઈ જાય છે



સવારે ઊઠીને 2 કલાક બાદ કોફી પીવાથી ફાયદા થાય છે



આ સમયે શરીરમાં કોર્ટિસોલ લેવલ ઓછુ હોય છે



બપોરે જમ્યા બાદ પણ કોફી પીવી ફાયદાકારક છે



એક્સરસાઈઝ કર્યા પહેલા કોફી પીવી ફાયદાકારક માનવામાં આવે છે