કોફી પીવી દરેક લોકો પસંદ કરે છે



મોટાભાગે લોકો સવારે કોફી પીતા હોય છે



ખાલી પેટ કોફી નુકસાન કરી શકે છે



નાસ્તો કર્યા બાદ કોફીનું સેવન કરવું જોઈએ



ખાલી પેટ કોફીથી પેટમાં એસિડ વધી જાય છે



આ કારણે પાચન પર અસર પડે છે



જેના કારણે ગેસ અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે



બ્લડ શુગર લેવલ પણ વધી શકે છે



ખાલી પેટ કોફી પીવાથી સ્ટ્રેસ અને મૂડ સ્વિંગ થઈ શકે છે



ખાલી પેટે કોફી પીવાથી વજનમાં વધારો થઈ શકે છે