ગરમીમાં દરેક વ્યક્તિ ઠંડા પાણીની શોધમાં હોય છે



ફ્રિજનું ઠંડું પાણી સૌને પસંદ હોય છે



ફ્રિજનું પાણી સ્વાસ્થ્ય માટે સૌથી ખતરનાક છે



આ ઠંડું પાણી સ્વાસ્થને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે



આ પાણી શરીરના આંતરિક તાપમાન સાથે સંતુલન નથી બનાવતું



આ પાણી પીવાથી પાચનની સમસ્યાઓ થઈ શકે છે



ઠંડું પાણી શરીરની નર્વ સિસ્ટમ પર અસર કરી શકે છે



જેમને હૃદય સંબંધિત સમસ્યાઓ હોય તેમણે આ પાણી ન પીવું જોઈએ



ગળામાં ખરાશ, ખાંસી અને બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે



આ પાણી તમારા આરોગ્યને લાંબા ગાળે નુકસાન પહોંચાડી શકે