દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક



દૂધમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે



દૂધ કેલ્શિયમની ઉણપ દૂર કરે છે



રોજ દૂધ પીવાથી હાડકા મજબૂત બને છે



હુંફાળું દૂધ પીવાથી ઉર્જા જળવાઈ રહે છે



દૂધ પીવાથી સ્નાયુઓનો પણ વિકાસ થાય છે



રોજ દૂધ પીવાથી અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળે છે



દૂધનું સેવન બાળકો માટે પણ ખૂબ જ સારુ



સવારે દૂધ પીવાથી શરીરને ઘણા લાભ થશે



આજથી જ દૂધનું સેવન શરુ કરો