ગરમીની સીઝન આવતાં જ શેરડીનો રસ મળવાનું શરૂ થઇ જાય

શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

શેરડીના રસમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ હોય છે

શેરડીનો રસ ઉનાળામાં શરીરને ઠંડક આપે છે

આ રસ શરીરમાં પાણીની કમી પૂરી કરે છે

લિવરના સ્વાસ્થ્ય માટે શેરડીનો રસ સારો

ગરમીમાં રોજ શેરડીનો રસ પીવો જોઈએ

આ રસ પાચન સુધારવામાં મદદ કરી શકે છે

ડાયાબિટીસના દર્દીઓએ આ રસ પીવાથી બચવું જોઈએ

તમે ઊર્જાવાન રહેવા ગરમીમાં શેરડીનો રસ પી શકો છો