રાત્રે પાણી પીવાના ફાયદા અને ગેરફાયદા બંને હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

તે શરીરને હાઈડ્રેટ રાખે છે અને તાપમાન સંતુલિત કરે છે.

Published by: gujarati.abplive.com

પાણી પીને તરત સૂઈ જવાથી રાત્રે વારંવાર ટોયલેટ જવું પડે છે.

Published by: gujarati.abplive.com

આનાથી ઊંઘ બગડે છે, જેથી થાક અને માથું દુખવાની સમસ્યા થાય છે.

Published by: gujarati.abplive.com

સૂવાના 2 કલાક પહેલા પાણી પીવું સૌથી શ્રેષ્ઠ સમય ગણાય છે.

Published by: gujarati.abplive.com

યોગ્ય સમયે પાણી પીવાથી બોડી ડિટોક્સ થાય છે અને વજન ઘટે છે.

Published by: gujarati.abplive.com

રાત્રે હૂંફાળું પાણી પીવાથી પાચન અને બ્લડ સર્ક્યુલેશન સુધરે છે.

Published by: gujarati.abplive.com

ગરમ પાણી શરીરના દુખાવામાં અને વાયુમાં રાહત આપે છે.

Published by: gujarati.abplive.com

લીંબુ પાણી પીવાથી ત્વચા ચમકદાર બને છે અને ઈમ્યુનિટી વધે છે.

Published by: gujarati.abplive.com

જમ્યાના 1 કલાક પછી પાણી પીવું, પણ પીધા બાદ તરત ઊંઘવું નહીં.

Published by: gujarati.abplive.com