હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોએ ભૂલથી પણ આ વસ્તુ ન પીવી જોઈએ

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

આજકાલ હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા ખૂબ સામાન્ય બની ગઈ છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

અસંતુલિત આહાર ધૂમ્રપાન સ્થૂળતા તેનું એક મુખ્ય કારણ છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

પણ શું તમે જાણો છો કે હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોએ શું ન પીવું જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોએ અનફિલ્ટર્ડ કોફી દારૂ અને ફુલ ફેટ ડેરી પ્રોડક્ટ્સ ટાળવા જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આવા લોકોએ ડીપ ફ્રાઈડ ફૂડ અને અતિશય મીઠાના સેવનથી દૂર રહેવું જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આ બધી વસ્તુઓ હાઈ કોલેસ્ટ્રોલ માટે ખૂબ જ ખતરનાક હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આમાં મુખ્યત્વે દારૂ જે હૃદય રોગનું કારણ બને છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ડેરી ઉત્પાદનોમાં વધુ ચરબી હોય છે જેનાથી કોલેસ્ટ્રોલ વધી શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ડીપ ફ્રાઈડ ફૂડમાં કેલરી અને અનહેલ્ધી ફેટ હોય છે જે હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા વધારી શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોએ ફાઈબરથી ભરપૂર વસ્તુઓ જેમ કે ફળો અને શાકભાજી ખાવી જોઈએ