ડ્રાયફૂટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.



લોકોના મનમાં પ્રશ્ન ઉદભવે છે કે શું ડ્રાયફૂટ ખાવા જોઈએ કે નહીં?



ડ્રાયફૂટ ડાયાબિટીસને કેવી રીતે અસર કરે છે, કયા ખાવા જોઈએ અને કયા ટાળવા જોઈએ.



ડાયાબિટીસમાં ડ્રાયફૂટ સંપૂર્ણપણે બંધ કરવા જરૂરી નથી, પરંતુ યોગ્ય ડ્રાયફૂટ પસંદ કરવા અને માત્રાનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.



બદામ, અખરોટ, પિસ્તા અને ચિયા બીજ જેવા કેટલાક ડ્રાયફ્રુટ્સ ફાઇબર અને હેલ્ધી ફેટથી ભરપૂર હોય છે



કિસમિસ, અંજીર, ડ્રાય ખજૂર જેવા ડ્રાયફ્રૂટ્સમાં નેચરલ સુગરનું પ્રમાણ વધુ હોય છે



બજારમાં ઉપલબ્ધ મીઠા અથવા પ્રોસેસ્ડ સૂકા ફળો સંપૂર્ણપણે ટાળો.



સૂકા ખજૂર અને અંજીર પણ ટાળો કારણ કે આ હાઇ કેલરી અને સુગરવાળા સૂકા ફળો છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો