પલકો ચહેરાને સુંદર લૂક આપે છે

આપ તેને કર્લ કરીને બ્યુટી વધારી શકો છો

કર્લરનો ઉપયોગ કરીને તેને કર્લ કરો

કર્લરને ઉપર તરફ ઉઠાવીને કર્લ કરો

વેસલિન લગાવીને તેને ઉપર ઉઠાવો

તેનાથી લેસિસ કર્લ થઇ જાય છે

બ્લો ડ્રાયરથી પણ પલક કર્લ થાય છે