1 મહિના સુધી રોજ બદામ ખાવાથી શરીરમાં કેટલાક બદલાવ જોવા મળશે.

રોજ બદામ ખાવાથી શરીરને પ્રોટીન, ફાઇબર અને હેલ્ધી ફેટ મળે છે.

બદામ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

બદામમાં રહેલું વિટામિન E ત્વચા માટે ઉપયોગી સાબિત થાય છે.

બદામ મગજના સ્વાસ્થ્યને પણ ટેકો આપે છે.

ફાઇબરને કારણે પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે.

બદામ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે.

આ કારણે વજન ઘટવામાં તમને મદદ મળશે.

બદામ હાડકાંના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી પોષક તત્વો આપે છે.

સામાન્ય રીતે રોજ 5-7 બદામ આહારનો ભાગ બનાવી શકાય.