શિયાળામાં આ રીતે ખાવ બદામ, થશે ગજબ ફાયદા

શિયાળામાં આ રીતે ખાવ બદામ, થશે ગજબ ફાયદા

Published by: gujarati.abplive.com

બદામ સ્વાસ્થ્ય માટે લાભકારી છે

Published by: gujarati.abplive.com

બદામમાં પોષકતત્વોની ભરમાર છે

બદામનું સેવન સ્વાસ્થ્યવર્ધક છે

શિયાળામાં તેનું સેવન વધુ હિતકારી છે

આ રીતે કરશો સેવન તો વધુ થશે ફાયદો

રાતભર બદામને પલાળી દો

હવે સવારે તેની છાલ કાઢી દો

છાલ ઉતારીને ખાલી પેટ કરો સેવન

બદામ ત્વચામાં પણ નિખાર લાવે છે

Published by: gujarati.abplive.com

પાચનને દૂરરસ્ત કરે છે બદામ